Random Words

કળા વગરની કૃતિ

કળા વગરની કૃતિ

Choose how you wish to read..

ક્યારેક ક્યારેક મારા દિલડામાં ખયાલ આવે છે,

તારી યાદ શું લેવા મારા દિમાગની મેથી મારે છે?

 

કંઈ લીધા વગર મેં મારું નાજુક્ડું દિલડું તને આપી દીધું,

તો એ પાછું આલવામાં એય બેશરમ તારા બાપનું શું જાય છે?

 

બસ આંખોના ઈશારા વડે બાટલીમાં ઉતારી દીધો મુજ પાગલને એય નાસમજ,

પહેલા size તો જોવી ‘તી, હવે બાટલીમાંથી નીકળવું tough પડે છે.

 

કાશ હોત તારા પગ ઉલટા, બન્યો ના હોત હું તારો પુંછડો,

સુનવું મારે પડે છે તારે લીધે, કે છો ને આ તો રહ્યો છે વાંકો ને વાંકો!

 

કેટલી દુઃખભરી છે આ મારી story, dim light થઇ મને એ મોડી મોડી,

હોત ખબર કે આ છે end, નહિ interval, ના માણી હોત મેં popcorn ની લ્હાણી!

 

જે હાથે હું કાપતો હતો બીજાનાં પતંગનાં પેચડા,

એ હાથે જ તે ઉડાવડાવ્યા મારા ઠેકડા.

 

કાશ તું મને શકી હોત સમજી,

ના ખરીદવી પડી હોત તારે મૂળાની સબ્જી!

 

tension માં તારી જુદાઈનાં, pants પણ લાગવા લાગ્યા છે મને ઢીલાં ઢીલાં..

લેંઘાનાં નાડાનાં રુપિયા કોણ આપશે મુજ ગરીબને, કેવી તું ને તારી લીલા!

 

તારા પ્રેમે મને પહોચાડી દીધો mental hospital,

બહુ હસ નહિ એય ઝાલીમ, જવું પડશે નહિ તો તારે પણ dental હોસ્પિટલ!

 

doctor પણ હવે તો સર્દીની દવા આપતા આપતા કંટાળ્યો છે..

એ નવરાને શી ખબર, કઈ નવરીનાં પ્રતાપે આ નાક હેંડ્યું જાય છે!

 

પત્થર પણ રોવા લાગે વાંચીને મારી આ વ્યથા,

પછી ભલે ને ફોડે ભલભલા શાયરો એમનાં high class માથા!

 

ચલ જા માફ કરી તને, તું પણ શું યાદ રાખવાની પ્રેમને મુજ પાગલનાં..

પણ યાદ રાખજે, હું પણ ક્યારેક કરીશ ઊ લા લા, ઊ લા લા..

Share via

55 thoughts on “કળા વગરની કૃતિ

  1. My spouse and I absolutely love your blog and find most of your post’s to be just what I’m looking for. Would you offer guest writers to write content available for you? I wouldn’t mind writing a post or elaborating on some of the subjects you write in relation to here. Again, awesome web site!

  2. Hey there would you mind letting me know which hosting company you’re utilizing? I’ve loaded your blog in 3 different internet browsers and I must say this blog loads a lot quicker then most. Can you recommend a good hosting provider at a honest price? Many thanks, I appreciate it!

  3. I was wondering if you ever thought of changing the structure of your site? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 pictures. Maybe you could space it out better?

  4. I keep listening to the reports lecture about receiving boundless online grant applications so I have been looking around for the most excellent site to get one. Could you advise me please, where could i get some?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *